ગુજરાતી સાહિત્ય ટેસ્ટ - ૧

આધુનિક કવિતા ના જ્યોતિર્ધર તરીકે કોણ જાણીતું છે ?
બળવંતરાય કલ્યાણરાય ઠાકોર
અરદેશર ફરામજી ખબરદાર
દામોદર ખુશાલદાસ બોટાદકર
રણજીતરામ વાવાભાઈ મહેતા
નદી ને લોકમાતા કહેનાર નીચેનામાંથી કોણ ?
મહાદેવ ભાઈ દેસાઈ
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર (કાકાસાહેબ)
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરુવાળા
સ્વામી આનંદ
ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં ભારત માટે 'ભારતવર્ષ' નામ આપવામાં આવ્યું છે ?
શીવપુરાણ
વાયુપુરાણ
વિષ્ણુપુરાણ
બ્રહ્મપુરાણ
ભારતીય સંસ્કૃતિમાં શેનો અનુભવ પ્રાપ્ત થાય છે ?
વસુધૈવ કુટુમ્બનો
સુજલામ્,સુફલામ્ નો
સત્,અસત્ અને કર્મનો
સત્,ચિત્ અને આનંદનો
પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્રાપૂર્વક હોવાનાં ઉદાહરણો શેમાંથી મળે છે ?
પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાંથી
વેદગ્રંથોમાંથી
ઉપનિષદોમાંથી
રામાયણ અને મહાભારતમાંથી
ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસી હતી ?
સિંધુ અને જેલમ
સતલુજ અને રાવી
સિંધુ અને રાવી
સિંધુ અને બિયાસ
ભારતીય સંસ્કૃતિમાં.......
લીમડો,આંબો અને આસોપાલવને પવિત્ર ગણવામાં આવે છે.
પીપળો,વડ અને તુલસીને પવિત્ર ગણીને પૂજવામાં આવે છે.
મહુડો,ખીજડો અને આસોપાલવને પવિત્ર ગણવામાં આવે છે.
ઉપરનાં વૃક્ષો પૈકી એકેય વૃક્ષ પવિત્ર ગણાતું નથી.
ભારતીય પ્રજાજીવનને સમુદ્ધ બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે ?
પર્વતોનો
વનસ્પતિનો
નદીઓનો
વન્યજીવનનો
ઈલોરાની ગુફાઓ કયા રાજાઓના સમયમાં તૈયાર થઈ હતી ?
પલ્લવ
સાતવાહન
સોલંકી
રાષ્ટ્રકૂટ
ભાંગુરિયાનો મેળો કયા સ્થળે ભરાય છે ?
લીમખેડા
છોટાઉદેપુર
કવાંટ
B અને C બન્ને
{"name":"ગુજરાતી સાહિત્ય ટેસ્ટ - ૧", "url":"https://www.poll-maker.com/QSB99YD","txt":"આધુનિક કવિતા ના જ્યોતિર્ધર તરીકે કોણ જાણીતું છે ?, નદી ને લોકમાતા કહેનાર નીચેનામાંથી કોણ ?, ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં ભારત માટે 'ભારતવર્ષ' નામ આપવામાં આવ્યું છે ?","img":"https://www.poll-maker.com/3012/images/ogquiz.png"}