TSP Test - 2

અંદાજ પત્ર ને કેટલા ખાતા માં વહેંચી શકાય ?
બે
ત્રણ
ચાર
પાંચ
વિશ્વ મહા મંદી નું વર્ષ ક્યુ ?
1919....20
1929....30
1920....21
1930....31
સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતો દેશ કયો છે ?
અમેરિકા
જાપાન
નોર્વે
ચીન
એકાત્મક માનવવાદ ના પુરસ્કર્તા કોણ છે ?
ગાંધીજી
કૌટિલ્ય
દિન દયાળ
માર્શલ
કૌટિલ્ય અર્થશાસ્ત્ર ગ્રથનું પ્રકાશન કોણે કર્યું હતું ?
રસ્કિન
પંડિત શ્યામ શાસ્ત્રી 1909
પંડિત દિન દયાળ
થોરો
ટ્રસ્ટી શિપ ( વાલી પણા) નો સિદ્ઘાત કોને રજૂ કર્યો ?
કૌટિલ્ય
કેઈન્સ
ગાંધીજી
માર્શલ
શ્રમેંવ જયતે યોજના કઈ સાલ માં શરૂ થઈ ?
2001
1991
2014
1999
રાજ્ય ઉત્પાદિત વસ્તુ પર લેવામાં આવતા કર ને શું કહે છ ?
આતિથ્ય શુલ્ક
બાહ્ય શુલ્ક
ભૂમિશુલ્ક
આભયન્તર શુલ્ક
શિક્ષણ એ કોની જવાબદારી છે ?
રાજ્ય સરકાર
રાજ્ય સરકાર
અ )અને (બ)
કોઈ ની નહીં
ભારત માં બેંકો ની સેવા નો આરંભ ......સમયે થયો હતો ?
1700
1855
1770
1757
{"name":"TSP Test - 2", "url":"https://www.poll-maker.com/QM5V1LT","txt":"અંદાજ પત્ર ને કેટલા ખાતા માં વહેંચી શકાય ?, વિશ્વ મહા મંદી નું વર્ષ ક્યુ ?, સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતો દેશ કયો છે ?","img":"https://www.poll-maker.com/3012/images/ogquiz.png"}