પંચાયતી રાજ Test - ૧

ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ બેઠકોની સંખ્યા કેટલી હોય છે?
20
22
23
24
ગ્રામ પંચાયતની મુદ્દત સામાન્ય રીતે કેટલી હોય છે?
ટી.ડી.ઓ. નકકી કરે તે
5 વર્ષ
6 વર્ષ
4 વર્ષ
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાતા કેટલા મત આપી શકે છે?
2
1
3
4
ગ્રામ પંચાયતમાં ઉમેદવારી નોંધાવવા માટે લઘુતમ વય મર્યાદા કેટલી છે?
18 વર્ષ
19 વર્ષ
22 વર્ષ
21 વર્ષ
બિહાર રાજ્યમાં સરપંચ ને કયા નામે ઓળખવામાં આવે છે?
મુખી
ચેરમેન
પ્રમુખ
ચેરપર્સન
જો ગ્રામ પંચાયતનું વિસર્જન કરવામાં આવ્યું હોય તો વિસર્જન તારીખથી લઘુત્તમ કેટલા સમયમાં નવી પંચાયત માટે ચૂંટણીઓ થવી જરૂરી છે?
2 માસ
3 માસ
6 માસ
4 માસ
ગ્રામ પંચાયતની રચનામાં ઓછામાં ઓછી કેટલી બેઠકો હોય છે?
7
8
6
10
ગ્રામ પંચાયતમાં વહીવટી અધિકારી કોણ હોય છે?
તલાટી કમ મંત્રી
ટી. ડી. ઓ.
સરપંચ
ઉપસરપંચ
ગ્રામ પંચાયતની બેઠકમાં સરપંચની ગેરહાજરીમાં અધ્યક્ષ પદ કોણ સંભાળે છે?
ટી.ડી. ઓ.
ઉપસરપંચ
તલાટી કમ મંત્રી
ગ્રામ પંચાયતનો ચુંટાયેલા સભ્ય
ગ્રામ પંચાયતની રચના માટે ઓછામાં ઓછી ગામની વસ્તી કેટલી હોવી જોઈએ?
800
1000
3000
500
{"name":"પંચાયતી રાજ Test - ૧", "url":"https://www.poll-maker.com/Q6IFSWP","txt":"ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ બેઠકોની સંખ્યા કેટલી હોય છે?, ગ્રામ પંચાયતની મુદ્દત સામાન્ય રીતે કેટલી હોય છે?, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાતા કેટલા મત આપી શકે છે?","img":"https://www.poll-maker.com/3012/images/ogquiz.png"}