ચબૂતરો થોડો ઊંચો બનાવેલ હોય છે, કારણ કે... ... ...
પક્ષીઓ શાંતિથી દાણા ચણી શકે.
પક્ષીઓને ઊડવામાં સરળ પડે.
લોકોને દાણા નાંખવામાં મુશ્કેલી પડે.
લોકોને દાણા નાંખવામાં સરળ પડે.
ચબૂતરા પર છત બનાવવાથી શો ફાયદો થાય છે ?
ઠંડી-ગરમી-વરસાદથી પક્ષીઓ બચી શકે.
લોકો છત નીચે બેસી શકે.
પક્ષીઓ છત પર બેસી શકે.
ગામની શોભા વધે.
{"name":"GUJARATI STD 5", "url":"https://www.poll-maker.com/Q9TAXPX","txt":"ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે ?, ચબૂતરામાં શું નાંખવામાં આવે છે ?, ચબૂતરો થોડો ઊંચો બનાવેલ હોય છે, કારણ કે... ... ...","img":"https://www.poll-maker.com/3012/images/ogquiz.png"}