Online Quiz No. 28 | GUJARATI VYAKARAN

વિશેષણ ઓળખાવો : જરા દૂધ આપો.
ગુણ વાચક
સંખ્યા વાચક
પરિમાણ વાચક
દર્શક વાચક
રૂઢીપ્રયોગનો અર્થ લખો : કાળસ કાઢવું
આખર આવવી
મારી નાખવું
દશા બદલવી
આફત આવવી
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : જેમાં બધા પ્રકારનો મેળ હોય તે.
બહુમેળ
ભરપૂર
સામંજસ્ય
સમકરણ
સંધી છોડો : પ્રતિચ્છાયા
પ્રતિ+અચ્છાયા
પ્રતી+અચ્છાયા
પ્રતિ+છાયા
પ્રતી+છાયા
"અલંકાર ઓળખાવો : તને મળવાનું મને એવું છે મન, મળવાને એક કરું ધરતી ગગન. "
રૂપક
અંત્યાનુપ્રાસ
ઉપમા
ઉત્પ્રેક્ષા
વિશેષણ ઓળખાવો : આ પુસ્તક જુઓ.
પ્રશ્ન વાચક
પરિમાણ વાચક
દર્શક
સાપેક્ષ
સમાનાર્થી આપો : ટીંઢોર
સ્મરણ
ગારમાટીનું
લોખંડનું પાત્ર
લહેજત
"શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : એક ગાયકના ગીતને પોતાની આગવી રીતથી ગાનાર "
અનુગાયક
અનુવાદ
અનુસર્જક
સરહરાર
સંધી છોડો : માત્રાજ્ઞા
માત્ર + આજ્ઞા
માતૃ + આજ્ઞા
માત્રુ + અજ્ઞા
માત + અજ્ઞા
રૂઢીપ્રયોગનો અર્થ લખો : ગાંઠ બાંધવી
સંગ્રહ કરવો
નિશ્ચય કરવો
વેર બાંધવું
એટસ પડવો
સાચી જોડણી જણાવો.
શિખરીણી
શિખરિણિ
શિખરિણી
શિખરીણિ
સંધી છોડો : ઉમેશ
ઉમ + એશ
ઉમ + ઐશ
ઉમા + શ
ઉમા + ઇશ
સમાસ ઓળખાવો : હરિવર
તત્પુરુષ
કર્મધારય
બહુવ્રીહી
ઉપપદ
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ઈંડામાંથી ઉત્પન્ન થનારું
અંકુજ
રાવજ
અંડજ
બહજ
જેનામાં વૃક્ષપ્રીતિ નથી એનામાં જાણે કે જીવનપ્રીતિ જ નથી. - અલંકાર ઓળખાવો
ઉપમા
રૂપક
ઉત્પ્રેક્ષા
યમક
{"name":"Online Quiz No. 28 | GUJARATI VYAKARAN", "url":"https://www.poll-maker.com/Q685XL","txt":"વિશેષણ ઓળખાવો : જરા દૂધ આપો., રૂઢીપ્રયોગનો અર્થ લખો : કાળસ કાઢવું, શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : જેમાં બધા પ્રકારનો મેળ હોય તે.","img":"https://www.poll-maker.com/3012/images/ogquiz.png"}