TopStoryPost Test - 1

સુર્યમંડળનો કયો ગ્રહ લાલ રંગનો દેખાય છે ?
શની
બુધ
ગુરૂ
મંગળ
ક્યા પ્રાણીમાં હદય ત્રિખંડી હોય છે ?
ઉંદર
દેડકો
વ્હેલ
ચકલી
માત્ર દુધ પર રહેલા બાળકને ક્યા વિટામીનની ઉણપ હોય ?
વિટામીન - એ
વિટામીન - બી૧૨
વિટામીન - ડી
વિટામીન - સી
હેલીના ધુમકેતુનો આવર્તકાળ કેટલા વર્ષનો છે ?
૭૬ વર્ષ
૭૮ વર્ષ
૭૫ વર્ષ
૭૯ વર્ષ
જીભ આવી હોય તો ક્યું વિટામીન લેવુ પડે ?
વિટામીન - એ
વિટામીન - સી
વિટામીન - બી કોમ્પ્લેક્ષ
વિટામીન - ઈ
સુનામી શાના કારણે ઉદભવે છે ?
દરીયામાં ધરતીકંપ
દરીયામાં હિમપ્રતાપથી
દરીયાકીનારે વાવાઝોડાથી
દરીયામાં વાવાઝોડાથી
ઉદરપટલ શરીરની કઇ ક્રિયામાં મદદ કરે છે ?
પ્રજનનક્રિયા
ઉત્સર્ગક્રિયા
પાચનક્રિયા
શ્વસનક્રિયા
ક્યા પાણીમાં સૌથી ઓછો ક્ષાર હોય છે ?
ડેમનું
કુવાનું પાણી
તળાવનું પાણી
વરસાદનું પાણી
પાણીમાથી ગરમી શોષી લેતા પાણી શેમા ફેરવાય છે ?
નરમ પાણી
બરફ
વરાળ
ધુમાડામા
હવામાં બાષ્પ ઠરવાની ક્રિયાને શુ કહે છે ?
આદ્રતા
વક્રિભવન
બાષ્પીભવન
ધનીભવન
0
{"name":"સુર્યમંડળનો કયો ગ્રહ લાલ રંગનો દેખાય છે ?", "url":"https://www.poll-maker.com/Q5GXZG6","txt":"સુર્યમંડળનો કયો ગ્રહ લાલ રંગનો દેખાય છે ?, ક્યા પ્રાણીમાં હદય ત્રિખંડી હોય છે ?, માત્ર દુધ પર રહેલા બાળકને ક્યા વિટામીનની ઉણપ હોય ?","img":"https://www.poll-maker.com/3012/images/ogquiz.png"}